Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 179
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫ આપમતિથી ખત્તા ખાવે, બનતે ચેતન વક્ર; ગુરૂગમ જ્ઞાનેર, શિવપદ યો તાણી. ઝળહળ૦ ૩ પિતાને પોતે દેખે તે, યેગી સત્ય ગણાય; હલકો નહિ ભારે મન સમજે, અજરામર કહેવાય; અનંત શકિત સ્વામી, ભેટ અનંત જ્ઞાની, ઝળહળ૦ ૪ પિથાં થથાં વાંચો લાખે, કાંઈ ન આવે હાથ, તક વિચારે કેઇક ભૂલ્યાપામ્યા ન ત્રિભુવનનાથ; દીવાથી દી થાશેરે, સત્ય વાત સમજાણી. ઝળહળ. ૫ મનુષ્યભવમાં થાશે નક્કી, ઇધર આપોઆપ; બુદ્ધિસાગર ઘટમાં છે, જપતે અજપાજાપ, કોઈક જીવ સમજેરે, શ્રદ્ધાથી ગુરૂવાણી. ઝળહળ જ્યોત જાગીરે, ગગન ગઢ ઠેરાણી; અલબેલાને પરરે, જ્યોતિમાં તિ સમાણી. ઝળ૦ ૬, ઓમકાર સ્તુતિઃ છપય છંદ ચાલ. ઓમ્ નમ: મંગલ સુખકારી જગ જયકારી, ઓમ્ નમ: મંગલપદની, જગમાં બલિહારી; એમ્ નમ: અજરામર, અનંત શકિત વિલાસી, એમ્ નમ: પરમેશ્વર, શકિત સત્ય પ્રકાશી. ઓમકાર ધ્યાને આત્મ શકિત, પ્રગટતી જગમાં ખરી, બુદ્ધિસાગર પ્રણવ મંગલ, દયાનથી સિદ્ધિ વરી. અગમ નિગમને સાર. પ્રણવ ઓમકાર વિચારો, પરબ્રહ્મની શકિત, ખીલવવા મનમાં ધારો; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189