Book Title: Adhyatma Bhajan Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 187
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૩ પરમબેધસ્વાધ્યાય, શ્રીરે સિદ્ધાચલ ભેટવાએ રાગ, શક્તિ અનતિ જવ, સત્તાએ જ ધારો; વ્યક્તિભાવ તેને કરે, પામો ભવપારે, શક્તિર ૧ પુગલ શક્તિથી ભિન છે, શુદ્ધ ચેતન શકિત, આપસ્વભાવે રમણતા કરતાં હોય વ્યતિ. શકિત૭ ૨ દીનભાવ દૂર કરી, પરમાતમ ભાવે; આપોઆપ પ્રકાશનો, નાહ કોઈનો દાવે. શકિત૩ આપ આપમાં પરિણમે, ઉચ્ચ જીવન વૃદ્ધિ સરજુ શુદ્ધસ્મભાવથી, લહે અનદ-દ્ધિ શકિત ૪ પર પરિણામે બંધ છે, શુદ્ધ ઉપયોગ મુકિત, આપ બંધાતે છૂટતો, સત્ય ગુરૂગમ યુકિત, શકિત૦ ૫ લાગી તળી દયાનની, તિ અતર જાગી; બુદ્ધિસાગર બ્રહ્માં, યે લીનતા લાગી. શકિત ૬ આત્મ સ્વાધ્યાય, શ્રી સિધાચલ ભેટવા, એ રંગ, જે. ૧ જે જોઇએ તે આભમાં, બાકી બાહ્યમાં બ્રાન્તિ; બાહ્ય દશામાં દોડતાં, કદી હેય ન થાત. જે જાગ્યા નિજ ભાવમાં, પામ્યા ક્ષાયિક દેવા; આપશાદિક ભાવથી, સાચી પ્રભુ સેવા, જે ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189