Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ ઉપદેશ રત્નમાલા રચયિતા : શ્રી પદ્મજિનેશ્વરસૂરિજી મહારાજા કુલ શ્લોક (૨૬) શ્લોકનં.૧ उवएस रयणकोसं नासिअ नीसेस लोग दोगच्चं । उवएस - रयणमालं वुच्छं नमिउण वीरजिणं ॥ १ ॥ સંસ્કૃત છાયા उपदेश - रत्नकोशं नाशितनिःशेषलोकदौर्गत्यम् ઉપદેશરત્નમાળાં વક્ષ્યામિ ( વક્ષ્ય) નત્વા વીનિનમ્ ॥ સવૈયા છન્દ વીરપ્રભુને નમન કરીને, ઉપદેશ રત્નમાલા કહિશ. સુબોધરૂપી રત્નો જેમાં, એવી માળાને ગ્રંથિશ દુર્ગતિતાને હરવા કાજે, જે છે શક્તિ કેરા ઈશ છવ્વીસ છન્દે સહિત એવા ગ્રન્થ રત્નનો પ્રકાશદઈશ।।૧। અર્થ:- સર્વ જીવોના દુર્ગીતના કારણભૂત, અશુભ અધ્યવસાય = પરિણામોને નાશ કરનાર, ઉપદેશરૂપી રત્નના ભંડાર-સમૂહ 9

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42