Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 32
________________ સંસ્કૃત છાયા प्रस्तावे जल्प्येत, सन्मान्येत खंलोऽपि वहुमध्ये । ज्ञायते स्वपर-विशेष, सकलार्थाः तस्य सिध्यन्ति ॥१९॥ સવૈયા છન્દ સમયે વાવેતર કરવાથી ક્ષેત્રે પાકઘણોએ થાય, યોગ્ય સમયે વદવાથી ઘણો નિજને લાભ અનેરો થાય, જનસમુદાયે દુર્જન કેરા માન થકી જીવન બદલાય, નિજ પરના બહુભેદવિચારે સકલ અર્થની સિદ્ધિ થાય ૧લા અર્થ-જેમ યોગ્ય સમયે, અનુકુળ સામગ્રી સાથે વાવેતર કરવાથી પુણ્ય હોય તો, પાક ઘણો થાય છે. તેમ યોગ્ય સમયે બોલવાથી પુણ્ય હોયતોઘણો લાભ થાય છે. બીજી એકખાસ વાતને,દુર્જનને વશ કરવો હોયતો ઘણી મોટીપર્ષદામાં તેનું બહુમાન કરવું. જેથી તેનો રોષ ઓછો થતો જાય અને તેનામાં પરિવર્તન આવતું જાય. બીજુંનીચેની વાત ખાસયાનમાં રાખવા જેવી છેકે, મેંબાંધેલું કર્મમારે જભોગવવાનું છેઅનેબીજાએ બાંધેલું કર્મતનેજભોગવવાનું છે. આમ સ્વઅને પરનો ભેદવિચારવાથી કાર્યની સિધ્ધિ થાય છે. ૩૧)

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42