Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 20
________________ દુર્જનની નિન્દા નવિ કરવી નિન્દા લોકવિરુધ્ધ ગણાય, જીવનની ઈમકળાગ્રહીને પોતે જગમાં મોટો થાય. લાં અર્થ-આ જીવે પોતાના વખાણ-પ્રશંસા કરવા નહિ, બીજા કરે તો સાંભળવા બહુઆતુર રહેવું. આપણે કેવા છીએ એ આપણને ખબરજ છે. વખાણ સાંભળવાથી પ્રગતિ અટકે છે. આનાદથંતો શાસ્ત્રમાં ઘણાં આવે છે. બીજુવારેવારે હસવાથી આપણી કિંમત ઓછી થાય છે. ગંભીર રહેવું જોઈએ અને કોઈની હાંસી, મશ્કરી, ઠેકડી, પટ્ટી પાડવી આદિ કરવું નહી. દુર્જનની પણ નિદાન કરવી. નિન્દા કરવી એલોકવિરુધ્ધ છે. અને તેનકરાય. આ ઉપરની વાતને ધ્યાનમાં રાખે તેજગતમાં મોટો ગણાય. ( શ્લો૧૦) रिहणोन वीससिज्जइ, क्या विवंचिज्जाए न वीसत्थो। न कयग्धेहिं हविज्जइ, एसो नायस्स नीस्संदो ॥१०॥ સંસ્કૃત છાયા रिपोः न विश्वस्येत, कदापिवञ्च्येत न विश्वस्तः । નવનૈઃ ભૂત, પિનચ નિઃચઃ ૨૦ | ૧૯)

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42