Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 18
________________ ઉપકાર કર્યો હોય તે ખરેખર ભૂલવો ન જોઈએ. કરેલા ઉપકારને જાણે તે કૃતજ્ઞ કહેવાય.કરેલા ઉપકારને ભૂલી જઈ સામાનું ખરાબ કરે તે કૃતજ્ઞ કહેવાય. તેમજ કોઈપડતું હોય તો તેને ઉઠાડવાનો પ્રયત્ન કરવો આલંબન દેવું પડતા ઉપર પાટું મારવું એ પંડિતનો સંસ્કાર છે. અને એ પણ સમજવું કે, બીજાનો ઉપકાર કર્યા વિના આપણો ઉપકાર થતો નથી. માટે પણ ઉપકાર કરવો. શ્લોક) को विन अब्भत्थिज्जइ, किज्जइ कस्स वि न पत्थणाभडंगो। दीणं न य जंपिज्जइ, जीविज्जइ जावजीअलोए ॥८॥ સંસ્કૃત છાયા कोऽपि न अभ्यर्खेत, क्रियेत कस्यापि न प्रार्थना भङ्गः। दीनं न च जल्प्येत, जीव्येत, यावज्जीवलोके ॥८॥ સવૈયા છન્દ માંગવુંનબીજાની પાસે માંગવુઈતો દોષ ગણાય, માંગતું આવે કોઈ કદાપિ, આશપૂરવીયોગ્ય ગણાય, પડે દુઃખનાડુંગરતોયે દીન વચન વદવું ના ભાય, આવું જીવન પુરુ કરવું કે કરવો ન પડે શોકજરાય.liટા - - - - - ૧૯S

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42