Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 15
________________ જે બોલવામાં ધ્યાન રાખતો નથી, અને ગુસ્સામાં આવી ગાળો બોલવા લાગે છે તેને ઘણું સહન કરવું પડે છે. લગભગ આવા માણસને કોઈ બોલાવતું નથી. હું તને તારા માગતા પૈસા આપવાનો નથી તારાથી થાય તે કરી લેજે. આવા સમયે સામે જો સબળવ્યક્તિ હોય તો મોટું રમખાણ થાય છે, અને ક્યારેક જેલમાં પણ જવું પડે છે. વળી, દૂધપાક અથવા શિખંડ ઘણો સારો છે માટે પેટમાં ઠપકારો એવું ન કરાય પોતાની હોજરી જેટલું સહન કરી શકે તેટલું જ ખવાય. કોઈ આગ્રહ કરે તો પણ ન લેવાય. વસ્તુ પારકી છે પેટ પારકું નથી માટે પ્રમાણાધિકલેવું નહીં, ખાવું નહિ. ૨) વગરવિચાર્યું બોલવાથી તેના ફળ કદીયે સારા આવતા નથી. ૩) આપણા કુળના જે જે નિયમો હોય તેને બરાબર પાળવા જોઈએ. શ્લોક-૬) मम्मं न उलविज्जइ, कस्सवि आलं न दिज्जइकयावि। कोविन अक्कोसिज्जइ, सज्जणभग्गो इमो दुग्गो॥६॥ સંસ્કૃત છાયા मर्म न उल्लप्येत, कस्मायति आलं न दियेत कदापि । कोऽपि न आक्रोश्येत सज्जनमार्गोऽयं दुर्गः ॥६॥ (૧) ૧૪)

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42