Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 33
________________ (શ્લોક-૨૦) मंततंताण न पासे गम्मइ, न परिग्गहे अबीएहिं। पडिवंतं पालिज्जइ, सुकुलीणतं इवइ एवं ॥२०॥ - સંસ્કૃત છાયા मन्त्रतन्त्राणां पार्वे, न गम्यते न परगृहे अद्वितीय ः। प्रतिपद्यमानं पालयेत, सुकुलीनत्वं भवति एवम् ॥२०॥ સવૈયા છન્દ મત્ર-તત્રના માર્ગે ન જાવું એકલા પરઘરાઉનહિ, ધારેલા નિયમોને પાળતા દક્ષ પ્રતિજ્ઞ થાઉંભાઈ, આવી રીતે નિયમ પાળતા ધર્મિજન ઉચ્ચ ગતિએ જઈ, ક્રમિકપાળતાવ્રત નિયમોને સિધ્ધિગતિમાં જાશે ભાઈiારવા અર્થ-યોગ્ય વ્યક્તિ માટે મન્નનો માર્ગખોટોનથી.વિના સ્વાર્થેતેનો ઉપયોગ કરનારા કેટલાયનું ભલુ કરી શકે. બાકી અયોગ્યના હાથમાં ગયેલોમત્રનુક્સાન કરે છે. અયોગ્યમત્રના માર્ગે પણ જવું ન જોઈએ. યોગ્ય કોઈકજ હોય છે બાકીઆ કાળમાં અયોગ્ય શોધવા કઠીનનથી. બીજુ એકલા બીજાને ઘેર જવું નહિ. એકલા જઈએ તો આપણા ઉપર લોકો આક્ષેપનાંખે આપણે સારા હોઈએ છતાં સામેની વ્યક્તિ આપણા મનને ચંચળ બનાવવા પ્રયત્ન કરે માટે એકલા અને તેમાં પણ સામાના ૩૨.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42