Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 22
________________ (શ્લોક-૧૧) रच्चिज्जइ सुगुणेसु बज्झइराओ न नेहवज्जेसु। किंखइ पत्तपरिखा दक्खाण इमोअकसवट्टो ॥११॥ સંસ્કૃત છાયા रज्येत सुगुणेषु, बध्येत रागो न स्नेहवर्जयेषु । क्रियेत पात्रपरीक्षा, दक्षाणामयं कषपट्टः ॥११॥ સવૈયા છન્દ ગુણીજનોને સદાનિરખતા જેહરખે મનમાં દિનરાત, તે જનમાં ગુણ આવે જલદીને કરતા એનિત્ય વાસ, નેહવિનાના જીવની ઉપર વ્યવહારથી ન રાગ કરાય. પાત્ર પરીક્ષા કીધાવિણના ઉતાવળે નડગલું ભરાય..૧૧ અર્થ-સારી વસ્તુને જોતા લગભગ દરેકને આનન્દ થવો જોઈએ. જે ગુણિજનને દેખી હરખાય છે, તેનામાં ગુણો જલદી આવે છે અને રહે છે. સંસારની બાબતમાં સ્નેહવગરના જીવો ઉપર રાગ કરાતો નથી. અધ્યાત્મની દૃષ્ટિએ પરમાત્માના ઉપર રાગ કર્યા સિવાય તેની નજીક જવાતું નથી. માટે શરૂઆતમાં રાગ કરવો અને અંતે - -- K૨૧)

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42