Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 13
________________ સંસ્કૃત છાયા चपलं न चड़क्रम्येत, विरच्येत नैव उद्भटो वेषः । वक्रं न प्रलोक्येत, रुष्टा अपि भणन्ति किं पिशुनाः ॥४॥ સવૈયા છન્દ ચંચળતાથી ગમનન કરવું, પહેરવો ના ઉદ્ભટવેષ, વાંકી નજરે જોવુંનાને, શરીર ઉપર રાખવો ખેસ, આવા ત્રિગુણ યુક્ત મનુષ્યને, મારે પણ ન ચાડિયો કેસ, સિધે રસ્તે જનાર ઉપરે, ન કરતા કોઈ કોરટ કેસાજા અર્થ-પહોંચવાયોગ્ય લક્ષ્ય સ્થાનને ધ્યાન રાખી જલ્દીથી અથવા સમયસર પહોંચવા ધ્યાન રાખવું ડાફડામારતા જવું એ ચંચળતા છે. ડાફેડા મારતા જવું એ આચારની ક્યાશસુચવે છે. ઘણું કરીને આચાર નિષ્ઠ ઉપડતે પગે ચાલતા હોય છે અને તેમને પહોંચવા યોગ્ય શુભ સ્થાનનું જ લક્ષ્ય હોય છે, અને નીચું જોઈ લગભગ ચાલતા હોય છે. ૨) ઉભટ વેષ - આપણા અંગોપાંગો દેખાય, બીજને વિકાર થાય એવા તથા મેલો અને ફાટેલો વેષ પહેરવો નહીં. વાંકી નજરે ચાલવાથી આપણા ઉપર કોઈને ખરાબ શંકા પડે છે. માટે સીધી નજરે ચાલવું અને શ્રાવકોએ તો પહેરેલા વસ પરખેસ પહેરવો જોઈએ. (૧૨) ૧ ૨.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42