Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 36
________________ અપમાન-તિરસ્કાર કરવો નહિ. અને પોતાના ગુણનું અભિમાન કરવું નહી. જેનું બહુ અભિમાન કરીએ તે વસ્તુ આપણી પાસેથી જલદી ચાલી જાય છે. વળી એકબીજાની વાતને કાપે નહિ એકબીજાના કદકાપે નહિ તે ગુણી છે. આમાં શું આશ્ચર્યજેવી વાત છે સીધી વાત છે કે આ પૃથ્વી ઘણાં ગુણવાળી છે. (શ્લોક-૨૩) आरम्भिज्जइ लहुअं, किज्जइ कज्जं महंत्मवि पच्छा न य उक्करसो किज्जइ, लब्भइ गुरुअत्तणं जेण ॥२३॥ સંસ્કૃત છાયા आरभ्येत लघुकं क्रियेत कार्य महदपि पश्चात् । न च उत्कर्षः क्रियते, लभ्यते गुरुकत्तं येन ॥२३॥ સવૈયા છન્દ છન્દ અનુણુપ અગ્રિમ રચવો ક્રમે કરીને દેડકજીન્દ, લઘુમાંથી જવું મોટામાં મોટાના વાગે પડઘમ, જીવનમાં કદિગર્વનકરવો જેથીના દુખાક્રન્દ આવી રીતે જીવન જાતા મળશે તેને ઉત્તમ ચંદા ૨૩ - ૨૫

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42