Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 35
________________ કરવા જવું અને અવસર મળતા મિત્રોને જમાડવા. જે બીજાને ન કહી શકાય તેવી ગુપ્ત વાતો મિત્રને કહેવી અને મિત્રની ગુપ્તવાત સાંભળવી, આમ વાત કરી અને સાંભળી હળવા થવું, તથા સામાને હળવા કરવા. આ બધા મિત્રતાનાલક્ષણ (શ્લોક-૨૨) कोविन अवमन्निज्जइ, न य गविज्जइ गुणेहिं निअएहिं। न विम्हओ वहिज्जइ, बहुरचणा जेणिमा पुहवी ॥२२॥ સંસ્કૃત છાયા कोऽपि न अपमन्येत, न च गीर्येत गुणैः निजकैः। न विस्मयः उह्येत, बहुरत्ना येनेमा पृथ्वी ॥२२॥ સવૈયા છન્દ કરવું નહિ અપમાન કોઈનું નિજ ગુણ કેરો કરવો નમદ, જે વસ્તુનો બહુમદ કરીએ હાથ થકી ઝટ થઈ જાય રદ, આદુનિયામાં તેજ ગુણી છે જે બીજાના કાપેનકદ, ઘણા ગુણ રત્નધારી પૃથ્વી વિસ્મય શું છે તેમને વધારવા અર્થ- અપમાન તિરસ્કાર કોઈને ગમતો નથી. માટે કોઈનું K૨૪

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42