Book Title: Updesh Ratnamala Granth
Author(s): Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir Trust

View full book text
Previous | Next

Page 19
________________ અર્થ-માંગવુને મરવું સમાન છે. એવું કેટલાકમાનનારા હોય છે અને તે એકઅપેક્ષાએ સાચી વાત છે. માંગવામાં સત્વહણાય છે. ભિખારી માંગે છે. પંચમહાવ્રતધારી સાધુ માગતા નથી. ધર્મલાભ આપે છે. સામાવાળા પધારો કહે છે તો ભિક્ષા લઈને પણ સામાનો ઉપકાર કરે છે. માંગવું નહીં તે બરાબર વાત છે. પણ સામે કોઈ માંગતુ આવે તો તેની આશા પૂર્ણ કરવી. સુપાત્ર હોય તો ઘણું દાન આપવું તથા દુઃખોના ડુંગર માથા ઉપર પડે તોયદીન વચન ભિખારી બોલે તેવા-એ (ભાઈ) માઈકોઈ આપોને આવાદીનવચનોનબોલવા. આવી રીતે જીવન જીવિયેતો ક્યારે પણ શોકન કરવો પડે. (શ્લોક-૯ ) अप्पन पसंसिज्जइ, निदिज्जइ दुज्जणो विन कयावि। बहु बहुसो न हसिज्जइ, लब्भइ गुरुअत्तणं तेण॥९॥ સંસ્કૃત છાયા आत्मा न प्रशस्येत । निन्द्येत दुर्जनोऽपि न कदापि । बहु बहुशो न हस्येत । लभ्यते गुरुत्वं तेन ॥९॥ સવૈસયા છન્દ વખાણ ના પોતાના કરવા કરે બીજા તો સુણવાનહિ, વારેવારે હસવું નહિ, હાંસી કોઈની કરવી નહિં, (૧૮)

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42