Book Title: Rushimandal Stav Prakaranam Author(s): Vijaynayvardhansuri Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti View full book textPage 5
________________ પ્રકાશકી: શ્રી ભારતવર્ષીય જિનશાસન સેવા સમિતિ આજરોજ એક નૂતન પુસ્તકનું પ્રકાશન કરતાં આનંદની લાગણી અનુભવે છે. અમારી સમિતિએ આજ સુધીમાં ૬૦થી અધિક ગુજરાતી-સંસ્કૃત -પ્રાકૃત પ્રતો-પુસ્તકો પ્રકાશિત કરી શ્રુતભક્તિનો યત્કિંચિત પ્રયાસ કર્યો છે, તેમજ અમારા માનવંતા સદસ્યોનેય અવસર-અવસરે અમો સદ્વાંચન પુરુ પાડવાનો યથાશક્યપ્રયાસ કરતા રહ્યા છીએ. | અમારા પરમઉપકારી, પ્રવચનપ્રભાકર, માર્ગદર્શક આચાર્ય દેવ શ્રીમદ્ વિજયનયવર્ધનસૂરીશ્વરજી મહારાજાની કૃપા અને પ્રેરણાનો સ્રોત અમને સતત પ્રાપ્ત થતો રહ્યો છે એ અમારું સદ્ભાગ્ય છે. પ્રસ્તુત ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ કરી આપી પૂ.મુનિરાજ શ્રી વિનયવર્ધન વિ.મ.એ સ્તુત્ય કાર્ય કરી અમને ઉપકૃત કર્યા છે. ભાવના ભાવીએ છીએ કે આ રીતે પ્રભુશાસનની અને શ્રુતજ્ઞાનની ભક્તિ કરતા રહીએ એવી શાસનદેવ શક્તિ આપે.... વર્ષીય જિનશાસન સેવા . ન સેવા સમિતિ શ્રી ભારતવર્ષીય હિPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 114