________________
[ ૧૨૦ ].
શ્રી કરવિજયજી રહેનાર, દશ પ્રકારની સામાચારીની વિરાધના કરનાર, કદાપિ પોતે કરેલા પાપની આલોચના નહિં કરનાર અને રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભક્તકથાદિક વિકથા કરવામાં તત્પર રહેનાર.”
૧૨. “પોતે આચાર્યગ્ય છત્રીશ ગુણવડે યુક્ત હોય અને જ્ઞાનક્રિયા વ્યવહારમાં ગમે તે કુશળ–સુવિહિત હોય તેમ છતાં તેમણે પણ અન્ય આચાર્યોની સાક્ષીએ સ્વદેષની આલોચના નિઃશલ્યપણે અવશ્ય કરવી જોઈએ તો પછી બીજા સામાન્ય સાધુપ્રમુખનું તો કહેવું જ શું ? ”
અન્યની સાક્ષીએ આલેચના લેવાના સંબંધમાં દષ્ટાંત કહે છે –
૧૩. “પિતે ગમે તે કુશળ વૈદ્ય હોય તેમ છતાં તે પિતાનો વ્યાધિ અન્ય વૈદ્યને જણાવે છે અને તેને જણાવ્યા બાદ તે વૈધે તે રોગને કહેલો ઉપાય સાંભળી, પછી પોતે તેને ઈલાજ કરે છે, તેમ આલોચના સ્વરૂપને જાણકાર આલેચક પણ અન્ય સદ્દગુરુના કહેવા મુજબ તેમણે આપેલો ત૫ લેખે પહોંચાડે છે-તે પ્રમાણે તપ કરે છે. ”
હવે આચાર્યનું કંઈક કર્તવ્ય જણાવે છે –
૧૪. “દેશ (માળવાદિક), ક્ષેત્ર, ( રૂક્ષ-અરૂક્ષ–ભાવિત અભાવિતાદિ) ઉપલક્ષણથી ગુરુ ગ્લાન,બાળ, વૃદ્ધ, અતિથિ પ્રમુખ
ગ્ય દ્રવ્ય અને દુભિક્ષાદિક કાળને જાણીને આચારાંગાદિક સૂત્રોક્ત વિધિવડે વસ્ત્ર, પાત્ર અને સ્ત્રી, પશુ, પંડક–નપુંસક વગરને ઉપાશ્રય ઠીક સંગ્રહી રાખે તેવા ઉપાશ્રયમાં જ રહે), સુસાધુ