________________
લેખ સંગ્રહ ૩ :
[ ૨૮૯ ] ૬૦. સદ્ધમ રહિત સમય ચાલ્યે ગયે છતે, કષાય અને ઇન્દ્રિયારૂપી તસ્કરા( ચારટાએ )વડે હું પેાતાને લુંટાયેા માનું છું.
૬૧. જ્યાં સુધી તારું આયુ મળવાન છે ત્યાંસુધી ધર્મકરણી કરવામાં તિ રાખવી. આયુ-કર્મ ક્ષીણ થઈ ગયા પછી તું શુ કરી શકીશ ?
૬૨. પ્રમાદ તજીને ધર્મ-આચરણ કરી લે. મુડદાલ જેવા થઈ ન જા. સદ્ધર્મ-કર્મ માં જાગૃત જીવાનુ જ જીવિત સફળ છે.
૬૩. ધી માણસા મૃત્યુ પામ્યા છતાં મૂવા નથી, તે જીવતા જ છે; પરંતુ પાપી માણુસા તા જીવતાં છતાંપણ સૂવા જેવા જ છે. ૬૪. ભવદુઃખરૂપી મહાભ્યાધિને હરનારું ધર્મ-અમૃત સદા ય પીવું, ધર્મ-અમૃતનું પાન કરવાથી જીવાને સદા પરમસુખ પ્રાપ્ત થાય છે.
૬૫. સર્વ પ્રાણીઓને હિતકારી જે દયાયુક્ત સદ્ધર્મ છે તે જ અપાર સંસારસાગરથી પાર ઉતારવાને સમર્થ છે.
૬૬. જ્યારે આ જીવ કઢંગત પ્રાણ જેવી છેલ્લી સ્થિતિમાં વતા હાય છે ત્યારે જૈનધમ સિવાય કેાઈ ખીજ તેના પ્રાણરક્ષક થતા નથી.
૬૭. ધર્માંકમાં અનિપુણુ-નહિ સમજનાર એવા અલ્પ આયુષ્યવાળા જીવને અહીં કયારે પાતાનું ચેાક્કસ મૃત્યુ થશે તેની કશી ખબર પડતી નથી.
૬૮. જોશી લેાકેાએ જેનુ આયુષ્ય જન્મકુંડલી કાઢી નક્કી કર્યું... હાય છે તે પણુ અન્ય કાઇ નિમિત્તયેાગથી વહેલું ક્ષય પામે છે.
૧૯