________________
[ ૨૯૨ ]
શ્રી રવિજયજી કરવાવડે ભવભ્રમણને અંત કરવા માટે જે આત્માને બરાબર કાબુમાં રાખે છે તેનું જીવિત સફળ છે.
૮૬. જેને ઈઢિયે વશમાં છે, જેનું મન દૂષિત–ષવાળું નથી અને જેને આત્મા ધર્મમાં રક્ત છે તેનું જીવિત સફળ છે.
૮૭. જેઓ પરનિંદા કરવામાં મૂંગા છે અને સ્વલાઘાપ્રશંસા કરવાથી વિમુખ છે, તેઓ જગતમાં સર્વત્ર પૂજાય છે.
૮૮. પ્રાણઃ કષ્ટ પ્રાપ્ત થયે છતે પણ સજજનેએ પહેલેક વિરુદ્ધ કાર્યો તજવાં, જેથી આત્મા સુખ-શાન્તિ પામે.
૮૯. જે પિતે વિનયયુક્ત છતો સદા અન્યને સત્કાર કરતો રહે છે તે સર્વત્ર સર્વ કોઈને પ્રિય લાગે છે. તે કયાંય પણ તિરસ્કાર પામતો નથી.
૯૦. કદાચિત કિંપાકનું ફળ ખાવું સારું છે પણ ડાહ્યા માણસે ગમે તેવા મનોહર ને સ્વાદિષ્ટ વિષયે હોય તે પણ તે ભેગવવા ગ્ય નથી.
૯૧. અજ્ઞાની છ સ્ત્રીસંસર્ગનું સુખ વખાણે છે, પરંતુ એને વિચાર કરતાં તે એ વિષયસુખ જ દુઃખનું પ્રબળ બીજ-કારણ જણાય છે.
૨. કામ–અગ્નિથી દાઝેલાં દેહધારીઓનાં શરીરે, જ્યાં સુધી શાંતરસથી સિંચાયા ન હોય ત્યાં સુધી શાંત થતાં જ નથી.
૯. અગ્નિવડે દાઝેલાઓને શમને પાય–શાન્તિને ઉપાય અહીં પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ કામ–અગ્નિવડે દાઝેલાઓને શમને પાય–શાંતિનો ઉપાય તો અનેક ભવભ્રમણ કરતાં પણ પ્રાપ્ત થઈ શકો નથી..