________________
[ ૨૫૦ ]
શ્રી પૂવિજયજી
શીલ.
૧. નિરંતર શીલ ગુણને ધારણ કરનાર ભવ્યાત્માએ ઉભય લેાકમાં ઉચ્ચ સ્થિતિને પામી શકે છે.
૨. શીલવંત સજ્જને પૂર્વે થયેલા ઉત્તમ સતા (સત્ત્વવંતા) અને સતીઓની પેઠે નિજ પુરુષાતનયેાગે ગમે તેવી ધાર આપત્તિઓને પણ તરી પાર પામી જાય છે અને જગતમાં અન્ય જનાને અનુકરણ ચેાગ્ય અને છે.
૩. શીલવ્રતને અખંડ સાચવી રાખી મૃત્યુવશ થવાય તે સારું છે, પણ શીલવ્રતની વિરાધના કરી લુહારની ધમ્મણની જેમ શ્વાસાચ્છ્વાસ લેતા રહી જીવિત ધારણ કરવું તે વૃથા છે.
૪. શીલવ્રતને આરાધતાં ભિક્ષા-ભાજન કરવું પડે તે સારું પણ શીલવ્રતના ભંગ કરી ગમે તેા રાજ્યસમૃદ્ધિ મળતી હાય તે તે મેળવી મિલન જીવન ગાળીને જીવવુ સારું નથી,
૫. શીલવત સજન–સાધુ ધનહીન છતાં સારી દુનિયામાં પૂજાય છે, પરંતુ શીલહીન માણસ ધનાઢ્ય હાય છતાં પણ સ્વજનામાં માનભંગ થવા પામે છે—તિરસ્કારપાત્ર બને છે.
૬. શીલરૂપી અશ્વયુક્ત નિનતા સારી છે પણ શીલ રહિત ચક્રવતીને વૈભવ પણ સારા નથી.
૭. શીલવંત સદાચારી નિર્ધ્યન હાય તેમ છતાં મેાક્ષના અધિકારી થઇ શકે છે અને શીલ સદાચાર રહિત ચક્રવતી હાય તા પણ તે પેાતાના દુર્ગુણને લીધે દુ:ખની પરંપરાને પામે છે.
૮. જેએ નિમ ળ શીલવ્રતને પાળે છે તેને રાત્રિ પણ