________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી
ઇષ્ટ સુખ મળી શકતું જ નથી એમ પ્રગટ બેલે તે; કાયશુદ્ધિ શુદ્ધ ધર્મ—ધી વિના કાઇને કાયાથી પ્રણામ કરે નહિ.
આ ત્રણ શુદ્ધિવડે સમકિત શુદ્ધ-નિર્મળ થાય છે.
૮૭. શંકા-વીતરાગ પ્રભુનાં વાક્યમાં સ ંદેહ, કાંક્ષા-કુમતની વાંચ્છા, વિતિગિચ્છા-ધર્મના ફળના સંદેહ, મિથ્યાત્વીની પ્રશસા અને સંસ્તવ-મિથ્યાત્વીના પરિચય–આ પાંચ સમકિતને મલિન કરનાર દૂષણેા છે.
૮૮. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભાક્તા છે, મેાક્ષ છે અને મેાક્ષના પ્રાપ્ત કરવાના ઉપાય પણ છે–એ છ સમક્તિના સ્થાન છે.
૮૯. ઉપર કહેલા ૧૯ ઉપરાંત ચાર પ્રકારે સહણા, ત્રણ લિંગ, દશ પ્રકારે વિનય, આઠ પ્રકારના પ્રભાવક, પાંચ પ્રકારે ભૂષણ, છ પ્રકારે જયણા, છ પ્રકારે આગાર, છ ભાવના મળી સડસડ પ્રકારે સમકિતના મેટલ વિચારવા યેાગ્ય છે. સમકિતના અથી જનાએ “સમકિતના સડસઠ મેલની સય” ના પરમાર્થ વિચારી ઉચિત વિવેક ધારવા ચૂકવું નહિ. સર્વમાં સકિત જ સારભૂત છે, તે વિના બધું ખાટું છે એમ વિચારી પ્રથમ તેની પ્રાપ્તિ માટે જ વિશેષ પ્રયત્ન કરવા-સેવવા ઘટે છે.
૯૦. ઉપરાષ્ત શુદ્ધ-પવિત્ર સમકિત વગેરેની પ્રાપ્તિવાળા સુસાધુ સમીપે શુદ્ધ સામાચારી સાંભળે છે તે શ્રાવક કહેવાય છે. સમ્યગજ્ઞાન વિના વિવેક પ્રગટે નહિ, માટે સમ્યગ્ જ્ઞાનાથે સુસાધુ સમીપે વિનયપૂર્ણાંક ધર્મ સાંભળવે.