________________
તે
કયા છે કામવિકારર
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૯૭ ] ૧૨. જેઓ કામવિકારને ટાળી શક્યા છે તેઓ ખરેખર સુખી થયા છે. બ્રહ્મચર્ય જેવું ઉત્તમ વ્રત સારી રીતે પાળે તે ઉત્તમ ગતિ પામે છે.
૧૨૭. વિષયભેગનો અથ થઈને જે મુગ્ધ જીવ મોહને વશ થઈ કામભેગની પ્રાપ્તિનું નિયાણું કરે છે તે કેવળ દોરાની ખાતર અમૂલ્ય રત્નના હારને તોડી નાંખે છે.
૧૨૮. કર્મરિપુઓને જીતી લેવાની ઈચ્છાવાળા વિવેકીજનોએ ભવ–ભેગ ને શરીર વિષે પરમાર્થ બુદ્ધિથી સદા ય વૈરાગ્ય ધારણ કરો.
૧૨૯. જ્યાં સુધી મૃત્યરૂપી વાવડે શરીરરૂપી શેલ(પર્વત)ને નાશ ન કરાય ત્યાં સુધી કર્મ–વૈરીને વિનાશ કરવા નિમિત્તે મનને ઉપયોગ કરી લે.
૧૩૦. કામ ને અર્થનો સંગ તજી ધર્મધ્યાનને સદા સેવતો રહે અને દુર્લભ માનવભવ પામીને નેહમય જાળને છેદી નાંખ.
૧૩૧ જેને અંતે નરકમાં તીવ્ર વેદના સહેવી પડે છે તેવા વિષયને સદાચારથી ચૂકી–ભ્રષ્ટ બની જીવો શામાટે સેવતા હશે?
૧૩૨. સદાચારથી ભ્રષ્ટ ચિત્તવાળા અને વિષયમાં આસક્તિવાળા જીવોને જ નરકોને વિષે આકરાં દુઃખ સહન કરવો પડે છે.
૧૩૩. વિષયરસમાં લુબ્ધ થઈ રાગદ્વેષને વશ બની જે હતભાગી જીવ વૈરાગ્ય–શાંતરસનું સેવન કરતા નથી તેને આત્મા . ખૂબ ઠગાય છે.
૧૩૪. આત્મા અજ્ઞાન, મિથ્યાત્વ, કષાય, એગ અને