Book Title: Kumarpal Prabandh
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Maganlal Chunilal Vaidya

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( × ) Acharya Shri Kailassagarsuri Gyanmandir "" વામાં આવે તે ખરેખર કાણુ થયા વગર રહે નહીં. સર્વ શાÀાની પણ એજ શિક્ષા છે કે, મહાનનો ચેન ગતઃ સ પંથાઃ “ મહાપુ રુષો જે રસ્તે ગયા તેજ માર્ગ. ' મતલબ કે મહાપુરુષો જે રીતે વર્ત્યા ઢાય તે રીતે વર્તવુ'. એવા પરમાર્થ માટે સ્વાર્થના ભાગ આપનારા મહાપુરુષનાં નામ અમર રાખવા જુના વખતમાં ગામની ભાગાબે પાલિયા ઉભા કરવામાં આવતા હતા અને હાલ સુધરેલા દેશોમાં તેમનાં માવલાં ઉભાં કરવામાં આવે છે, જે જોનારને આ જગત નાશવંત છે અને આખરે મૃત્યુ એક દિવસ મૂકનારૂ નથી એમ શિખવી કીત અને પાપકારાર્થે પ્રાણ તૃણવત્ ગણવાની પ્રેરણા કરે છે. તેવીજ રીતે મદિરામાં પધરાવેલી દેવની મૂર્ત્તિયા દેવના શીલ, શાંતિ, દયા અને ક્ષમા વિગેરે ગુણાનું પૂજનારને સ્મરણુ કરાવે છે. પણ એ બધુ થવાને આંધળાને લાકડી અને ભૂલેલાને ભેમિયાની સાહક ઇતિહાસ એજ ખરૂં સાધન સમજવામાં આવે છે. આ ભરતખંડમાં એક વખતે ઘણીજ સુધારણા થઈ હતી એમ પ્રાચીન અનેક ગ્રંથા ઉપરથી સિદ્ધ થાય છે. તથાપિ તેવા વખતમાં પણ આ દેશમાં પાશ્ચિમાત્ય પદ્ધતિ પ્રમાણે ઇતિહાસ લખી રાખવાની ચાલ હતી એમ દેખાતુ નથી. તે પણ પ્રસિદ્ધ પુરુષાનાં ચરિત્ર લખવાં, તેમના પ્રખધે ચેાજવા અથવા તેમના રાસ રચવા, એ રીત પૂર્વે પણ જૈનામાં થાડા ધણા પ્રમાણમાં હતી અને તેજ લેખા હાલ આપણા દેશના ઇતિહાસ તૈયાર કરવામાં આધારભૂત થયેલા છે. મિ. ફૉર્બસે રાસમાળામાં ઇતિહાસ સંબંધે જે કંઈ અજવાળું નાખ્યું છે તે પણ એજ સાધને થી. હાલ તે સર્વે સાધના પ્રગટ કરવાનું કામ સરસ્વતીભક્ત અને પાશ્ચાત્યદેશાનુભવી પ્રતાપી શ્રીમ'ત સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબ તરફથી જારી થયું છે. પરમાદ્વૈત કુમારપાળ રાજાના પ્રબંધ પણ એક ઐતિહાસિક સાધન છે. કુમારપાળના અતિ અદ્ભુત ચરિત્રે ઘણા વિદ્રાનાના ચિત્તનું હરણ કર્યાનું જણાય છે. જૈનાચાર્યે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 325