Book Title: Kumarpal Prabandh
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Maganlal Chunilal Vaidya

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપોદ્ઘાત. ધર્મે Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીજિને દ્રના મત પ્રમાણે આ પ્રવાહ રૂપે ચાલતા આવેલા જ઼ગતમાં પ્રાણિમાત્ર યથામતિ પ્રવર્તે છે. છીપમાં રૂપાની ભ્રાંતિ જૈમ જગતને મિથ્યા માનનારા અદ્વૈત વાદીએ સત્ય બ્રહ્મમાં મળી જવાની ઇચ્છા રાખે છે, દ્વૈતમતવાળા પરમાત્મત્વ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અને જડવાદીએ પચત્વ પામ્યા પછી ક્રોંઈજ નથી 'એમ ધારી વ્યવહાર પુરતા કૃત્યાકૃત્યને વિચાર કરી રાત્રદિવસ વિષયની તૃપ્તિ માટે મથન કરે છે; પણ સૈન્ય સેવકના ભેદ અને અભેદ માનનારા ને મોક્ષ, નિર્વાણુ, બ્રહ્મત્વ, કૈલાસ, વૈકુ’, ખેડુત અને સાલ્વેશન વિગેરે અનેક નામાથી કહેવાતુ શાશ્ર્વત સુખ મેળવવા ચિત્તને જેમ ખને તેમ પ્રવૃત્તિમાંથી આકર્ષી નિવૃતિપર લક્ષ રાખવાનું એક મતે બતાવે છે. પરંતુ કહેવું અને લખવુ સહેલું છે પણ તે પ્રમાણે વર્તવુ એ ધણુ' કઠિન છે, કહ્યું છે કે, તે કથણી કરે સા કાઈ, રહણી અતિ દુર્લભ હૈાઈ ; કહેણી સાકર સમ મીઠી, રહેણી અતિ લાગે અનીડી. (ચિદાન’૪૭. ) મહાપુરુષો કહી બતાવવા કરતાં પેાતેજ કરી ખતાવે છે અને સંકટ સમયે પણ ધૈર્ય રાખી નીતિધર્મનું ઉલ્લંધન કરતા નથી; તેથી કરીને તેમના ઉપદેશ તરફ લેકાનું વળણુ પણ ખહુધા થયા વગર રહેતું નથી. એવા નરવીરા પૂર્વે ધણા થઈ ગયા છે. તેમાંના એકાદનું દ્રવ્યક્ષેત્રકાળભાવની યાગ્યતા પ્રમાણે અનુકરણ કર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 325