________________
*અધ્યયન ૫ મું
૧૦૩
ભાવાર્થ-પૂકત ધોવણ બે ઘડીઉપરાંત કાળનું છે તેમ પિતાની બુદ્ધિથી જાણુને તથા દેખવાથી ઘવણને રંગ બદલાઈ ગયો
છે, તેમ જાણીને અથવા ગૃહસ્થને પુછીને શંકારહિત હોય તો નિર્દોષ જાણું ધાવણના પાણીને ગ્રહણ કરે.
अजीव परिणयं नच्चा, पडिगाहिज्ज संजए ।
अह संकियं भविज्जा, आसाइत्ताण रोयए ॥७॥ ૬ ૭ ૮ ૯ ૧૦ थोव मासायणट्ठाए, हत्थग मि दलाहि मे। ૧૧ ૧૨
૧૩ ૧૪ ૧૫ मा मे अच्च बिल पूर्य, नाल तिण्ह विणित्तए ॥७॥
૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ શબ્દાર્થ-જવરહિત શસ્ત્રપરિણિત જાણ સાધુ પાણી ગ્રહણ
૧ ૨ ૩ ૪ ૫ કરે અને જે શંકાવાળું જણાય ચાખીને નિશ્ચય કરે ડું ચાખવા માટે
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ હાથમાં આપો મને ઘણું ખાટું કહેલું સમર્થનથી તૃષાને નિવારણ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ કરવાને.
ભાવાર્થ–ઉષ્ણ પાણી કે વણનું પાણું વગેરે અજીવ પણે પરિણમેલું–અચિત્ત જાણે સાધુ ગ્રહણ કરે. પણ જો તેમાં શંકા રહેતી હોય તો તેને ચાખીને નિર્ણય કરવો. પાણું આપનાર ગૃહસ્થને સાધુએ કહેવું કે મને ચાખવા માટે થોડુંક પાણું આપે, કારણ કે ઘણું ખાટું હોય કે કહેલું હોય તો મારી તરસ દૂર કરવામાં સમર્થ ન થાય. તેવા પાણુનું મને પ્રયોજન નથી.