________________
૧૪૬
દશવૈકાલિક સૂત્ર
ઈચ્છતા નથી તેથી પ્રાણજીવની હિંસા ભયંકર જાણ (નરકાદિ
૬ ૭ ૮ ૯ ૧૦ ગતિના હેતુ છે.) સાધુએ હિંસાને ત્યાગ કરે. .
૧૧ ૧૨ | ભાવાર્થ સંસારી સર્વ જી જીવવાને ઈચ્છે છે, પણ કઈ મરણને ઈચ્છતું નથી. તેમજ જીવ હિંસાનું પાપ નરકાદિગતિનાં દુઃખરૂપ ભયંકર છે. એમ જાણુ સાધુઓ તથા આત્માર્થી જીએ જીવહિંસાથી નિવર્તવું-હિંસાને ત્યાગ કરવો, તે પિતાના આત્માને સુખના હેતુરૂપ છે. આ પ્રથમ મહાવ્રત.
अप्पणट्टा परट्ठा वा, कोहा बा जइ वा भया ।
हिंसग न मुसं बूया, नो वि अन्न वयावए ॥१२॥
૬ ૯ ૭ ૮ ૧૨ ૧૦ ૧૧ શબ્દાર્થ–પોતાના માટે બીજાને માટે ક્રોધથી અથવા
ભયથી-માનથી-લેભથી હિંસા થાય તેવું જૂઠું ન બેલે બીજા
૭ ૮ ૮ ૧૦ પાસે બેલાવે નહિ.
૧૧ ૧૨
ભાવાર્થ-પિતાના અર્થે અથવા પારકા-બીજાના અર્થે કૈધે કરી, માને કરી, માયાએ કરી, લેબે કરી, હાસ્ય કરી, ભયે કરી, જીવની હિંસા થાય તથા કેઈના પ્રાણ દુભાય, તેવું જૂઠું બેલે નહિ, બીજા પાસે જૂઠું બોલાવે નહિ, અન્ય કૅઈ જૂઠું બોલતા હોય તેને ભલું જાણે નહિ. આવા પ્રકારને સાધુ આચાર છે.