________________
૧૪૨
દશવૈકાલિક સૂત્ર
શબ્દાર્થ–બીજા સ્થળે નથી આવો કઠિન આચારગેચર
કહેલ જે લેકને વિષે અતિશે (કાયરને) આચરતા દેહિલે
વિસ્તીર્ણ સ્થાન-મેક્ષ સંયમ સ્થાન સેવનારને (જિનમત-શ્રી વીત
૮ ૯ ૧૦ રાગના ધર્મ સિવાય ૩૬૩ મતને વિષે નથી) ન ભૂતકાલે ન
( ૧૧ ૧૨ ૧૩ ભવિષ્યકાળમાં હશે (આ કઠિન આચાર જૈન મત સિવાયના દિનેમાં નથી.)
| ભાવાર્થ-હે શ્રોતાઓ લોકને વિષે આવો આચાર આચરતાં ઘણું જ દુષ્કર છે. આવો આચાર અન્ય દર્શનેમાં–ત્રણસને
સઠ મિથ્યાત્વ મતને વિષે કહેલ નથી. ભૂતકાળમાં પણ આવો આચાર અન્ય દર્શનમાં હતો નહિ અને ભવિષ્યકાળમાં પણ વિતરાગના માર્ગ સિવાયના મતમાં થશે નહિ, વળી મોટું મોક્ષનું
સ્થાનક, તેનું ભાજન તે સંયમનું સેવન, તે અન્ય કોઈ સ્થળે નથી. આવા પ્રકારના પાંચ મહાવ્રતરૂપ કઠિન આચાર ફકત શ્રી વીતરાગ દર્શનમાં જ છે કે જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
स-खुड्डग-वियत्ताण, वाहियाणच जे गुणा ૧ ૨ ૩
૪ ૫ ૬ ૭ अखंड फुडिया कायव्वा, तं सुणेह जहा तहा ॥६॥
૮ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ તે બાળક યુવન તથા વૃદ્ધોને વ્યાધિવાળાને
૧ ૨ ૩ વ્યાધિ વગરનાને જે ગુણે (૧૮ સ્થાનકરૂપ આચાર) દેશ