________________
અધ્યયન ૫ મું : ઉદ્દેશો બીજો पडिग्गह सलिहिताण, लेवमायाए संजए ।
दुगंध वा सुगंध वा, सव्व भुजे न छइए ॥१॥ ૬ ૭
૮ ૯ ૧૦ ૧૦ શબ્દાર્થ–પાત્રા સારી રીતે લૂછીને મુકે લેપ માત્ર ખરડ્યું ન
૧ ૨. રાખે (રાતવાસી દોષ ટાલવા માટે) સાધુ આહાર દુર્ગધી હેય
સુગંધી હોય સર્વ ભગવે છોડે નહિ. ૭ ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ-સાધુઓએ આહાર કરતાં પાત્રાને લેપ માત્ર નહિ. રાખતા લૂછીને મુકવા. સુગંધી આહાર હોય કે દુગધી આહાર હેય- (દુર્ગધી કે સ્વાદ વિનાના આહારને નહિ છોડતાં) તે સર્વ આહારને ભોગવે તેમજ આહારને રાતવાસી રાખે નહિ.
सेज्जा निसीहियाए, समावन्ना य गोयरे ।
अयावयहा भुच्चाणं, जइ तेणं न संथरे ॥२॥
૫ ૭ ૮ ૯ ૧૦ શબ્દાર્થ ઉપાશ્રયસ્થાનક સ્વાધ્યાય ભૂમિમાં રહેલ ગોચરીને
શાળ સંયમ નિર્વાહમાં અપૂર્ણ ભોજન કરતા જે તે આહારથી સુધા
શાંત ન થાય- સંતોષ ન થાય
૧૦ ૯