________________
દશવૈકાલિક સૂત્ર
| ભાવાર્થ-ગોચરી ગયેલ સાધુ દૂર પ્રદેશમાં અથવા અન્ય ગામે ગયેલ કદાચ સુધા તૃષાથી પીડિત થાય તો ત્યાં આહાર કરવા ઇચ્છે તે ત્યાં કોઈ સૂનું ઘર અથવા દીવાલને એકાંત ભાગ નિર્દોષ હેય, જીવોના ઉપદ્રવ રહિત હોય તો તે સ્થાનના માલિકની રજા લઈને ચારે તરફથી તથા ઉપરથી ઢાંકેલી જગ્યામાં ઉપયોગપૂર્વક ઈરિયાવહી કર્યા પછી સ્થાનને પ્રમાજીને તથા પોતાના હાથ તથા શરીરને પ્રભાઈને અનાસકત ભાવથી આહાર પાણી ભેગ. तत्थ से भुजमाणस्स, अद्वियं कंटओ सिया।
तणकट्ठसकर वा वि, अन्न वा कि तहाविहं ॥४॥ ૬ ૭ ૮ त उक्खिवित्तु न निक्खिवे, आसएण न छड्डए । ૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૫ ૧૬ ૧૭ हत्थेणें तं गहेऊण, एगंत मवककमे ॥५॥ ૧૮ ૧૯ ૨૦ ૨૧ શબ્દાર્થ–ત્યાં સાધુ આહાર કરતાં તે આહારમાં કદાચ ઠળીયા
૧ ૨ ૩ કાંટા કાષ્ટ કાંકરા ઘાસનાતૃણ તથા પ્રકારના અન્ય કોઈ નહિ ખાવા.
યોગ્ય જણાય તે જમતા થકા હાથે ઉપાડીને નાંખે નહિ મુખે કરી ૧૧
૧૨ ૧૩ ૧૪ ૧૫ થુંકી નાંખે નહિ હાથમાં લઈ એકાંતમાં નિર્દોષ જગ્યામાં જાય
૧૭ ૧૬ ૧૮ ૧૯ ૨૦
ભાવાર્થ-ઉપરોકત સ્થાનમાં આહાર કરતા થકા કદાચ ગૃહસ્થના પ્રમાદથી ઠળીયા, કાંટા, તણખલા, લાકડાની કરચ, કાંકરા તથા તેવા પ્રકારની કઈ વસ્તુ ખાવાના ઉપયોગમાં ન આવે તેવી
૨૧