________________
અધ્યયન ૫ મું
૧૩૭
लध्धूण वि देवत्त, उववन्नो देव किन्विसे ।
तत्था वि से न याणाइ, किं मे किच्चा इमं फलं ॥४७॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ શબ્દાર્થ–પામીને દેવતાપણને ઉત્પન્ન થયેલ દેવ કિલવિશ્વમાં
સેવક દેવપણું) ત્યાં રહ્યાં થકાં નિર્મળ અવધિજ્ઞાન વિના નથી જાણો શું મેં પૂર્વભવમાં પાપકર્મ કર્યું જેનું પ્રત્યક્ષ આવું ફળ ૯ ૧૦ ૧૧
૧૨ ૧૩ ૧૪ પામ્યો.
ભાવાર્થ–પૂત સંયમભાવમાં પ્રમાદ વશ બની વિરાધકપણને આશ્રી અવગુણેના સેવનથી કિલવિષી-હલકી કોટીના દેવની જાતિમાં ઉત્પન્ન થયો. (તાત્પર્ય એ છે, કે કાંઈક કાર્ય કલેશ કરવાથી - તથા બ્રહ્મચર્ય પાલનથી ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન સુધી–ત્રણ જ્ઞાન થઈ જાય છે, તે પણ ચોરી આદિ પાપકર્મોના પ્રભાવથી જ્ઞાનાવરણયને પ્રબળ ઉદય થવાના કારણે અવિશુદ્ધ અવધિ રહે છે.)તપ આદિમાં માયા કપટનું ફળ વિશેષપણે છે તે કહે છે.
तत्तो वि से चइताण, लभइ एल भूयग।
નર તિરાવ ળ વા, શેહી કથ દુહા કટા
૭ ૮ ૧૦ ૯ ૧૧ શબ્દાર્થ-ત્યાંથી આવીને પામશે બકરા આદિ માફક મૂંગા
૧ ૨ : ૪ પણું નરક તિર્યંચ યોનિ જ્યાં સમકિત્ત અતિ દુર્લભ.
૬ ૭ ૮ ૯ ૧૦