________________
-અધ્યયન ૬ હું
નહિ સાધુ લેાકને વિષે
ૐ
r
હેતુ એ સ્થાન વર્ષે મૈથુન અધમનું મૂળ છે, મેાટા દોષના
૯
૧૦ ૧૧
· સમૂહ–ઢગલારૂપ તેથી કરીને
૧૭
.
#
૧૬ ત્યાગ કરે
૨૧
૧૪૯
ચારિત્રને ભેદ થવાનુ કારણ નષ્ટ થવાને
८
+
૧૨ ૧૩
૧૪ ૧૫
મૈથુનના સગા સાધુઓ
૧૮
૧૯
ભાવા મૈથુનનુ ં સેવન સાધુને માટે અથવા હરકેાઇ વેાને માટે ભયંકર દુ:ખના હેતુરૂપ છે, પ્રમાદનું કારણ છે, પ્રમાદ એ દુઃખને ઉત્પન્ન કરવામાં સહાયક છે, તેથી દુ:ખ રૂપ જ છે, વળી મૈથુનસેવન અનંતા ભવના હેતુરૂપ દુતિ પમાડનાર છે. સંયમની વિરાધનાનું સ્થાનક છે, અધર્મનુ મૂળ છે, મેટા દોષના સમૂહને ઉત્પન્ન કરાવનાર, તેમજ તેના કડવા વિપાકેાના સમુહરૂપ કા ક્ષય દુ:ખે કરી થવો પણ દુષ્કર છે. એમ જાણી સંસારના હેતુરૂપ જાણી, જિન વચનના જાણું, એવા નિત્થાએ તેમજ આત્માથી પુરૂષોએ નહિં આચરેલું, એવા મૈથુન સેવનને સાધુ પુરૂષો તથા આત્માથી પુરૂષો ત્યાગ કરે, મૈથુન સેવન કરે નહિ, તે આત્મહિતનું કારણુ છે. વિશેષમાં ચારિત્રની સર્વથા વિરાધના કરનારા એવા પ્રાણાતિપાત આદિથી હીતે। ભિક્ષુ સ ંસારમાં ધાર દુ:ખાના જનક, સત્ અસતના વિવેકથી વિકળ બનાવી પ્રમાદને પેદા કરનાર જન્મ, જરા, મરણુની પીડાથી ભરેલા અપાર સંસારમાં વારંવાર પરિભ્રમણ કરાવવાના કારણરૂપ દુષ્કૃલ દાતા એવા મૈથુનનું સેવન કદાપિ કરતા નથી,મૈથુન એ હિંસા આદિ અનેક દારુણ ક ઉત્પન્ન કરાવવાનું કારણ છે. વધમ ધન આદિ મહાદોષોનુ કારણ હેાઈ અબ્રહ્મચર્યના પાપાના અંત આવી શકતા નથી, કારણ કે અશુભ ભાવનારૂપ અંકુરાની ઉત્પત્તિ અવશ્ય થાય છે, વળી મૈથુન
:.