________________
અધ્યયન ૮ મું
૨૩૩
हत्थं पायं च कायं च, पणिहाय जिदिए ।
अल्लीण गुत्तो निसिए, सगासे गुरुणा मुणी ॥४५॥ ૬ ૭ ૮ ૧૦૯ ૧૧ શબ્દાર્થ-હાથ પગ શરીર સંવરી-એકાગ્રચિર જિતેન્દ્રિય બની
અવયવો સંકોચી ગોપવી બેસે ગુરુની પાસે સાધુ
૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ભાવાર્થ–હાથ, પગ, કાયાના અવયવો પ્રમુખને સંકેચીને, ઇન્દ્રિયને ગોપવીને, એકાગ્રચિત્તથી, ઇન્દ્રિય વિકારોને ત્યાગીને ઉપયોગપૂર્વક વિનય સાચવી ગુની પાસે સાધુએ બેસવું.
न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्टओ । ૫ ૧ ૨
૪ ૩ न य उरु समासिज्ज, चिट्ठिज्जा गुरुणंतिए ॥४६॥ ૭ ૬ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ-ગુરુને અડીને પડખે ગુરુની આગળ, ગુરુની પાછળ
* નજીકમાં અડીને આચાર્યને વિનય સાચવવા ન બેસે ગુના સાથળને
ક
અડીને ન સાથળને લગાડે વિનયથી બેસે ગુરુની પાસે
ન ૮ ૯ ૧૦ ૧૧
ભાવાર્થ-આચાર્ય–ગુરુની પડખે, આગળ, પીઠપાછળ, અડીને તથા ગુરુના સાથળની સાથે પોતાને સાથળ અડાડીને તથા સાથળ ઉપર પગ ચડાવીને શિષ્યાએ બેસવું નહિ. પરંતુ ગુરુની આશાતના ન થાય તેમ વિનયથી ગુરુની પાસે બેસવું.