________________
૨૪૬
દશવૈકાલિક સૂત્ર શબ્દાર્થ– જે કઈ દ્રવ્ય સાધુ મંદ બુદ્ધિવાળા ગુરુને બાળક
૧
જાણી એ થેડા શ્રુતજ્ઞાનવાળા જાણ હીલના કરે મિથ્યાત્વને પામે ૫ ૬ ૭
૮ ૯
૧૦ ૧૧ છે જે ગુરુની આશાતના કરનારા હોય છે.
૧૪ ૧૩ ૧૨
ભાવાર્થ જે કઈ સાધુઓ પિતાના ગુરુને નાની ઉમરના તથા અલ્પશ્રુતજ્ઞાનવાળા જાણીને તેની હીલના કરે તે રેખર ગુરુની આશાતના કરે છે. તે અવિનીત મૂર્ખ શિષ્ય મિથ્યાત્વ વને પામે છે. पगईए मंदा वि भवति एगे, डहरा वि जे य बुद्रोधवेया।
૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ आयारमंतागुणसुठियप्पा,जे हीलिया सिहिरिव भास कुज्जा॥३॥ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ શબ્દાર્થ-સ્વભાવથી શીતળ હોય કેઈક નાની ઉંમરના ગુરુ
૧ ૨ ૩ ૪ ૫ શ્રુતજ્ઞાનેકરી બુદ્ધિએ કરી સહિત આચારવંત મૂળગુણ ઉત્તર ગુણને ૮ ૯ ૧૦
૧૧ વિષે રૂડીપેરે સ્થિત આત્મા એવા ગુરુને હીલ્યાથકા અગ્નિની શિખા
૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ માફક બાળી ભસ્મ કરે ૧૮ ૧૯ ૨૦
ભાવાર્થ-કઈક ગુરુ વયે કરી નાના હોય પણ સ્વભાવે ઉપશાંત હય, કૂતરાને કરીને તથા બુદ્ધિએ કરી મહાગીતાર્થ, વળી
દિક પાંચે આચારના પાલનાર, ક્ષમા, દયા અને વિનયગુણને