________________
૨૦૧
-અધ્યયન ૭ મું
શબ્દાર્થ–તેમજ ગૃહસ્થને સાધુનું એસઅહિં આવ અમુક
-કાર્યકર શખ્યામાં નિદ્રા લે ઉભો રહે જ એમ પ્રજ્ઞાવંત સાધુન કહે
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ભાવાર્થ –ધીર અને બુદ્ધિમાન સાધુઓએ ગૃહસ્થને અહીં બેસે, અહીં આવે, આ કામ કરો, સુવો, ઉભા રહે અગર જાઓ આદિ કાંઈ કહેવું નહિ. સંસારીઓને તેના કોઈ કાર્ય માં (ધર્મક્રિયા સિવાયની ક્રિયાઓમાં) આદેશ આપવો નહિ.
वहवे इमे असाहू, लोए बुञ्चति साहुणो।
न लवे असाहु साहुत्ति, साहु साहुत्ति आलवे ॥४८॥ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થઘણા અસાધુઓ જેમાં કહેવાય છે સાધુઓ ના
કહે અસાધુને સાધુ સાધુને સાધુ કહે. ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨
ભાવાર્થ-આ લેકને વિષે અસાધુઓ (વિતરાગની આજ્ઞા વિરૂદ્ધ વર્તનવાળા) ઘણું છે અને બહુધા લોકે તેઓને સાધુ કહે છે, પરંતુ તેઓ મોક્ષમાર્ગના આરાધક નથી, તેથી વિતરાગદેવની આજ્ઞાએ વર્તમાને ચાલનાર સાધુઓએ અસાધુઓને સાધુ કહેવા નહિ. પણ જે સાધુના ગુણે કરી સંપન્ન હોય, વીતરાગની આજ્ઞાનુ-સાર વર્તનાર પંચ મહાવ્રતધારી સાધુઓને સાધુ કહેવા.
રાખr-aur-સંપન', રંગબે ય ત ર !
एवं गुण समाउत्तं, संजय साहु मालवे ॥४९॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨