________________
૧૯૨
દશવૈકાલિક સૂત્ર એમ ન બેલે, પાડવા ગ્ય–લેવાયેગ્ય, કુણા છે(ગોટલી થઈ નથી)બે
ભાગ આદિ કટકા કરવા યોગ્ય છે એમ પ્રજ્ઞાવંત સાધુ બોલે નહિ. ૧૦
૧૩
૧૧ ૧૨. ભાવાર્થ-વૃક્ષનાં ફળ દેખીને આ રીતે ન બેલિવું તે કહે છેઆંબાના ફળ પાકી ગયા છે, પકાવીને ખાવાલાયક છે, તેમના બોલવું તથા આ ફળ પાક્યાં હોવાથી તેને લઈ લેવાને અવસર થયો છે, અગર તે કોમળ છે અથવા બે ભાગ કરવા લાયક છે. આ પ્રમાણે બોલવું નહિ.
असं थडा इमे अंबा, बहु निव्वडिमा फला।
वइज्ज बहु संभूया, भूयरुव ति वा पुणो ॥३३॥ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ શબ્દાર્થ–વૃક્ષ ફળને ભાર ધારણ કરવા અસમર્થ છે આ.
આંબા ઘણું નિપના છે ફળ આંબાને વિષે એમ કહે અતિશે પાકા
કમલરૂપ છે એમ બેલે. ૧૦ ૧૧ ૧૨ ૧૩
ભાવાર્થ– આંબાના વૃક્ષે ઘણું ફળોને ભાર ઉપાડવા સમર્થ નથી તેટલા ઘણા ફળો નીપજ્યાં છે, એ ફળ ઘણા પાકાં છે, કોમલ છે, અદભૂત રૂપવાળા છે ઘણું વનસ્પતિ નીપજી છે તે જીવ સ્વરૂપ છે) પ્રસંગ ઉત્પન થયે સાધુ આમ નિર્દોષ વચન બોલે. तहेवासहिओ पक्काओ, नीलियाओ छवीइ य ।
लाइमा भन्जिमाउ ति, पिहुखज्ज ति नो वए ॥३४॥
૭ ૮ ૯ ૧૦ ૧૩ ૧૧ ૧૨