________________
૨૦૦
દશવૈકાલિક સત્ર
तवसा धुणइ पुराण पावग ૯ ૧૦ ૧૧ ૧૨ जुत्तो सया तव समाहिए ॥८॥
૧૩ ૧૪ ૧૫ ૧૬ શબ્દાર્થ—અનેક પ્રકારના ગુણવાણી તપસ્યામાં રક્ત હમેશાં
- ૧ ૨ ૩ ૪ ૫ હોય સંસારી સુખની આશા રહિત નિર્જરાને માટે તપે કરી ક્ષય
૭ ૮
૯ ૧૦ કરે પૂર્વભવના પાપ સહિત સદા તપ સમાધિએ કરી. ( ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ | ભાવાર્થ-જે સાધુ વિવિધ પ્રકારના ગુણવાળી તપસ્યામાં નિરંતર આસક્ત રહે, અને ઈહલોક તથા પરલેકના સુખોની આશા રહિત હોય, અને એકાંત નિર્જરાના અર્થે તપ કરે, તે તપસ્યાએ કરી પૂર્વના કરેલા કમેને નાશ કરે છે. અને તપ સમાધિમાં રક્ત -જોડાએલ સાધુ નવાં પાપ બાંધતા નથી. એટલે સાંસારિક સુખોની આશાથી તપ નહી કરો પરંતુ એકાંત નિર્જરાને અર્થે તપ કરો. કે. જેથી મહાન મોક્ષસુખને લાભ પ્રાપ્ત થાય છે.
चउब्विहा खलु आयार समाही भवइ,
तजहा नो इह लोगट्ठयाए आयारमहिहिज्जा, नो परलोगट्टयाए आयारमहिद्विजा, नो कित्ति वण्ण-सह-सिलोगट्टयाए आयारमहिडिजा, नन्नत्थ अरिहतेहि हेउहि आयारमहिद्विज्जा-चउत्थं
पयं भवइ, भवइय पत्थ सिलोगो ॥९॥