________________
અધ્યયન ૫ મું
૧૧૯
શબ્દાર્થ-ગોચરીએ જતા ગૃહસ્થના ઘેર કેર સ્થાને બેસે
નહિ કથા વાર્તા ન કરે ગૃહસ્થના ઘેર બેસીને સાધુ ૫ ૬ ૭ ૮
૯ ૧૦ ભાવાર્થ-ગોચરીએ જતાં સાધુઓએ ગૃહસ્થના ઘરે કે રસ્તામાં કોઇ સ્થળે બેસવું નહિ, તેમ જ બેસીને ધર્મ કથા પણ કરવી નહિ તેમ કરતાં દોષ ઉત્પન્ન થવા સંભવ છે.
अग्गल फलिहं दारं, कवाडं वा वि संजए ।
अवलंबिया न चिहिज्जा, गोयरग्गगओ मुणी ॥९॥
૫ ૮ ૭ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થભૂગલ–અર્ગલા પરિઘ બારસાખ કમાડ અવલંબન
લઈ સાધુ ગૃહસ્થના ઘેર ઉભો ન રહે ગોચરી ગયેલ સાધુ ૬
૭ ૮ ૯ ૧૦ ૧૧ | ભાવાર્થ–ગોચરી ગયેલ. સાધુએ ગૃહસ્થના ઘેર કમાડ, બારસાખ ભેગલ, આંગલીઓ, આદિ કોઈ વસ્તુનું અવલંબન લઈને કે વિના અવલંબને પણ ઉભો ન રહે, બેસે નહિ, તેમ કરવાથી લઘુતા અથવા સંયમ વિરાધના થવાનો સંભવ છે. सम माहण वा वि, किविणं वा वणीमग ।
उवसं कम त भत्तट्ठा, पाणठाए व संजए ॥१०॥
तं अइक्कमित्तु न प रिसे, न चिठे चक्खु गोयरे । . ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ एगत मवक्कमित्ता, तत्थ चिठिज्ज संजए ॥११॥ ૧૭ ૧૮ ૧૯ ૨૦
૨૧