________________
અધ્યયન ૭ મું
૧૮૮
तहेव गतुमुज्जाण, पव्वयाणि वणाणि य। ૧ ૨ ૩ ૪ ૫ रुक्खा महल्ल पेहाए, नेवं भासिज्ज पनवं ॥२६॥ ૬ ૭ ૮ ૨૨ ૨૧ ૨૦ अल पासाय खंभाण', तोरणाणि गिहाणि य। ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ फलिहग्गल नावाण, अल उदग देोणिण ॥२७॥ ૧૪ ૧૫ ૧૬ ૧૬ ૧૭ ૧૮ શબ્દાર્થ–તેમજ જઈને વન–બાગ-ઉદ્યાનમાં પર્વત ઉપર
- ૧૫
મેટા વનમાં વૃક્ષે મોટા જોઈને યોગ્ય મહેલોના થાંભલાને માટે
૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ નગરના દરવાજાઓને માટે ઘરના મેભ આદિ માટે ભગળ માટે ૧૨ ૧૩
૧૪ આંગળીયા માટે અર્ગલા હોડી-વહાણ માટે પાણીની દેણુ (રંટમાં
૧૬
૧૭ ૧૮ જલને ધારણ કરનારી કાષ્ટની બનાવટનું ઠામ) પ્રમુખ બનાવવામાં ઉપયોગમાં આવે તેવા સમર્થ છે એમ બુદ્ધિમાન સાધુ બેલે નહિ
૧૯ ૨૦ ૨૧ ૨૨ ભાવાર્થ–સાધુઓએ પ્રસંગવશાત ઉદ્યાનમાં, પર્વત ઉપર, વનમાં ગયા થકા ત્યાં મોટા વૃક્ષો જોઈને આ વૃક્ષ મહેલ, બંગલા, બાંધવામાં, થાંભલા, નગરની ભાગોળ, દરવાજાના કમાડ, આંગળીયા, અર્ગલા, ઘરના મોભ, આડી, હેડી, રેટ વગેરે બનાવવાના ઉપયોગમાં આવે તેવા છે, તથા પાણી રાખવાનું ભાજન વગેરે બનાવવાના ઉપયોગમાં આવે તેવા છે, એવા સાવદ્યકારી વચને બેલવા નહિ,