________________
૨૨૨
દશવૈકાલિક સૂત્ર
અને સ્થાવર જીવોના રક્ષણ કરવાવાળા થવું જોઈએ. આવો સાધુધર્મને આચાર છે. लूहवित्ती मुसंतुट्टे, अप्पिच्छे सुहरे सिया ।
૧ ૨ ૩ ૪ ૫ जासुरतं न गच्छिज्जा, सुच्चा जिण सासणं ॥२५॥
શબ્દાર્થ–લુખા આહારથી સંતોષી અપ ઈચ્છાવાળા છેડા
આહારથી સંતોષ રાખનાર ક્રોધને વશ ન થાય સાંભળીને જિન
શાસ્ત્રોને ૧૦
ભાવાર્થ-લુખી વૃત્તિવાળા, સંતોષી, અલ્પ ઈચ્છાવાળા, થેડા આહારથી પણ સંતોષ માનવાવાળા, સાધુઓએ શ્રી તીર્થંકર દેવના વચન સાંભળીને કદાચ ક્રોધ ઉત્પન્ન થઈ જાય તો તેણે ક્રોધને વશ ન થવું. ઉપશાંત ભાવે રહેવું. कण्ण सुक्खेहि सद्देहि, पेम नाभिनिवेसए ।
दारुण कक्कसं फास, कारण अहियासए ॥२६॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ—કાનને સુખકારી શબ્દથી રાગ ન કરે ભયંકર
કર્કશ સ્પર્શોને કાયાએ સહન કરે
૮ ૯ ૧૦ ૧૧ | ભાવાર્થ-કાનને સુખ ઉપજે તેવા વિણદિકના શબ્દો સાંભળી તેમાં સાધુએ રાગ ન કરવો અને અનિષ્ટ શબ્દો સાંભળી દ્વેષ ન