________________
અધ્યયન ૬ ઠું
૧૪૫ ભગવંત મહાવીર દેવે જીવદયારૂપ અહિંસાનું પાલન કરવા કહ્યું (આહારના આધાકર્માદિ દોષો ટાળવાથી નિપુણ મોક્ષના સુખની આપનારી અહિંસાને ભલી કહી છે.) તે સુક્ષ્મ રીતે ધર્મના સાધનરૂપે અહિંસાને દીઠી, તે સર્વ જીવોને વિષે દયા પાળવી, તે પ્રથમ અહિંસારૂપ મહાવ્રત જાણવું.
जावं ति लोए पाणा, तसा अदुव थावरा ।
ते जाणमजाण वा, न हणे नो वि घायए ॥१०॥ ૯ ૭ ૮ ૧૧ ૧૨ ૧૩ ૧૨ શબ્દાર્થ–જેટલા લેકમાં પ્રાણી જીવ છે ત્રસજીવ અથવા
સ્થાવરજીવ પૃથ્વી આદિક જાણતાં અજાણતાં તેને હણે નહિ
૭ ૮ ૯ ૧૦ ૧૧ બીજા પાસે હણવે નહિ.
૧૨ ૧૩ ભાવાર્થ...ઉર્ધ્વ, અધે અને તીર્થો લેકમાં જેટલા ત્રણ અને સ્થાવર જીવો છે, તે સર્વ જીવોને જાણતાં કે અજાણતાં પિતે હણવા નહિ, તેમજ બીજા પાસે હણવવા નહિ અને હણતાને અનુમોદન દેવું નહિ, એવો સાધુ આચાર છે અને તે આત્માને હિતકર છે. सव्वे जीवा वि इच्छति, जीविउ न मरिज्जि। ૧ ૨
૩ ૪ ૬ ૫ तम्हा पाणवह धार, निग्गंथा बज्जयति णं ॥११॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ-સર્વ જી ઈ છે જીવન જીવવાને મરવા
દ. વૈ. સૂ. ૧૦