________________
૨૪૦
દશવૈકાલિક સૂત્ર
अंग पच्चंग संठाग, चारुल्लषिय पेहियं ।
इत्थीणं तं न निझाए, कामराग विवढणं ।
૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ શબ્દાર્થ –સ્ત્રીઓના અંગઉપાંગ શરીરનો આકાર મનહર
વચને બોલવું નિરીક્ષણ કરવું.-જેવું સ્ત્રીને અંગાદિક સાધુ ન જુએ ૫ ૬
૮ ૯ ૧૦ કામરાગના વધારનાર છે. ૧૧ ૧૨
ભાવાર્થ–સ્ત્રીઓના મસ્તક, મુખ, નયન વગેરે અંગોપાંગ આદિ વિકાર દૃષ્ટિએ જોવા નહિ. તથા મનહર વચને સાંભળવા નહિ. એ બધા કામરાગની વૃદ્ધિ કરાવનારા જાણુ સાધુએ તેનાથી દૂર રહેવું. विसएसु मणुन्नेसु, पेम नाभि निवेसए ।
अनिच्च तेसिं विन्नाय, परिणाम पुग्गलाण य ॥५९॥
શબ્દાર્થ--શબ્દાદિક વિષયમાં મને જ્ઞરૂપમાં પ્રેમરાગ ન કરે
અનિત્ય વિષયોને જાણે પલટવાન-સ્વભાવ પુદ્ગળને છે.
ભાવાર્થ–સાધુઓએ શબ્દાદિક વિષયોમાં તથા મને પુદગલમાં રાગ ધરે નહિ, અને અમનેશ વિષયોમાં ઠેષ ન કરવો, કારણ કે વિષયે અનિત્ય છે. સારા પુદગલો છે તે કારણુ પામીને છેડા વખતમાં ખરાબ દુર્ગધવાળા બને છે અને ખરાબ હોય તે જ કારણવશાત