________________
અધ્યયન ૬ ઠું
૧૪૩
વિરાધના તથા સર્વ વિરાધના રહિત પાળવા સ્પર્શવા-આરાધવા તે
સાંભળો જેમ તીર્થંકરદેવે કહ્યા છે તેમ. ૧૧ ૧૨
૧૩ ભાવાર્થ =હવે પછીની ગાથામાં કહેવામાં આવશે તે પ્રકારને આચાર ગોચર નાની વયવાળાને, મેટીવયવાળાને, રોગીનેનિરોગી–બાળકને, યુવાનને, વૃદ્ધોને, થેડી પણ વિરાધના રહિત તથા સર્વ થકી વિરાધના રહિત, સંપુર્ણ પાળવે, તે આચાર જેમ શ્રી તીર્થંકરદેવે કહેલ છે. તેમ હું તમને ( શિષ્યોને ) કહું છું.
दस अठ य ठाणाई, जाई बालो वरज्झइ । ૧ ૨ ૩ ૪ ૫ ૬ तत्थ अन्नयरे ठाणे, निग्ग थत्ता उ भस्सइ ॥७॥
૭ ૮ ૯ ૧૦ ૧૧ શબ્દાર્થ–દસ આઠ સ્થાનક જે સ્થાનક તત્વના અજાણ
વિરાધે તે અઢાર માંહેનું
એક પણ સ્થાનક નિગ્રંથપણાથી
ભ્રષ્ટ થાય. •
ભાવાર્થ—અઢાર સ્થાનકરૂપ આચાર જે કહેશે તે માંહેનું કઈ પણ એક સ્થાનક અજ્ઞાની વિરાધે તો તે સાધુ નિગ્રંથપણુથીસાધુપણાથી ભ્રષ્ટ થાય.
वय-छक्क कायछक्क, अकप्पो गिहि-भायणं । ૧ ૨
૩ જિલા નિલેષા , સિગvi -વનri I૮