________________
અધ્યયન ૯ મું
૨૭૫
આહારને ભાવાર્થ એ છે કે એક ઘેરથી આહાર લેવાથી ગૃહસ્થ કદાચ ફરી આહાર માટે આરંભ કરે જાણી દરેક ઘરથી થોડા થોડા આહારને ગ્રહણ કરે, પ્રાપ્તિ કદાચ ન થાય તો ખેદ ન કરે અને ગૃહસ્થાની નિંદા ન કરે, અને જે આહારની પ્રાપ્તિ થાય તે ગૃહસ્થની પ્રશંસા ન કરે, આવા વર્તનથી તે સાધુ પૂજનિક થાય.
संथार सेज्जासण भत्तपाणे, ૧ ૨ ૩ ૪ ૫
अप्पिच्छया अइलाभे वि संते ।
जो एवमप्पाणभितोसइज्जा, . ૧૦ ૧૧ ૧૨ ___संतोस पाहन्न रए स पुज्जो ॥५॥ .
૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ શબદાર્થ–સંથારો ઉપાશ્રય પાટ પાટલાદિક આસન ભાત
પાણીને વિષે થોડી ઈચ્છા ઓછી કે ઘણી વસ્તુને લાભ પ્રાપ્ત થયે
છતે જે સાધુ પિતાના આત્માને સંતોષમાંરાખે સંતોષ પ્રધાનને ૧૦
૧૧ ૧૨ ૧૩ ૧૪ વિષે રક્ત તે સાધુ પૂજનિક થાય.
૧૫ ૧૬ ૧૭
ભાવાર્થ-જે સાધુ, ડોભાદિક સંથારાને વિષે શા-સ્થાનક, આસન, આહાર, અને પાણી વિગેરેને વિષે અલ્પ કે ઘણું પ્રાપ્ત થયે થકે પણ મુછ રહિત થઈ સંતોષને જ પ્રધાન રાખે અથવા * જેવા તેવા સંથારાદિકથી પણ અલ્પ ઇચ્છા રાખી સંતેષમાં રક્ત રહીને નિર્વાહ કરે તે સાધુ પૂજનિક બને છે."