________________
અધ્યયન ૭ મું
૧૯૩
શબ્દાર્થ-તેમ જ ઔષધી–ડાંગર વગેરે અનાજ પાક્યાં છે
વાલ-ચોરા ફલી આદિ લીલી છે લણવા યોગ્ય છે સેકવા યોગ્ય છે
૧૪
એમ પિક કરીને તથા ઓળા કરી ખાવા યોગ્ય છે એમ પ્રજ્ઞાવંત
૧૦ સાધુ ન બોલે ૧૧ ૧૨
ભાવાર્થ-ચોવીસે ધાન્યની જાતિને ઔષધી કહેવાય. તે પૈકી ડાંગર, વાલ, ચોરા આદિ ધાન્ય પાક્યાં છે, તે લણવા લાયક છે, ભુંજવા લાયક છે અને પિક કરીને ખાવા લાયક છે, આવી સાવદ્ય ભાષા સાધુએ બાલવી નહિ. रुढा बहु संभूया, थिरा ओसढा वि य ૧ ૨ ૩ ૪ ૫ गभियाओ पसूयाओ, संसाराउ ति आलवे ॥३५॥ ૬
૭ ૮ ૯ ૧૦ શબ્દાર્થ—અંકુરા નીકળ્યા છે ઘણું નિષ્પન્ન થયેલ છે ઉપદ્રવ
રહિત સ્થિર છે સંપૂર્ણ નીપજેલ છે ઉપઘાતથી નીકળેલ છે ગર્ભે
ડોડે તૈયાર થયેલ છે–ગર્ભમાંથી ડોડા કેઈના બહાર નીકળ્યા છે
તંદુલાદિક સારવાણુ નીપજ છે એમ કાર્યવિશેષે બોલે
ભાવાર્થ–સાધુને કાર્ય ઉત્પન્ન થયે-કારણવશાત બોલવું પડે તો એમ બેલે કે અંકુરા ઘણું નીકળ્યા છે, મેર રીસી નીકળ્યાં ૧૩ દશવૈકાલિક સૂત્ર