________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૭)
एवमासाद्य चरमं, जन्माजन्मत्व कारणम् । श्रेणिमाप्य ततः क्षिप्र, केवलं लमते क्रमात् ।। ४२० ॥ અર્થ –એ પ્રકારે સંપ્રજ્ઞાત સમાધિની સહાયતાથી છેલા ભવમાં કે જે ભવ હવે પછી કઈ ભવ સંબંધિ જન્મ રોગ્ય કર્મ બાંધવાનું થાતું નથી તેમજ જે બાકી છે તે છેલા ભવને અનુભવીને–ભેગવીને ક્ષય કરીને તથા ક્ષેપક શ્રેણીને પામીને કેવલજ્ઞાન દર્શનને અનુભવે છે તેજ નિબીજ સમાધિ કહેવાય છે તેને પ્રાપ્ત કરી બાકી રહેલ કર્મને ભેગવી ખપાવીને મુક્તિ માં જાય છે. ગર્વિશિકામાં પણ જણાય છે કે• एयस्मि मोहसागर तरणं सेढी केवलं चेव । ततो अजोगजोगो कमेण परमंच निव्वाणं ॥ २० ॥
અર્થ–એવી રીતે યોગી નિરાલંબન યુગમાં વર્તતા માહ સાગરને તરીને કેવલજ્ઞાન દર્શનને પ્રાપ્ત કરી છેવટે સર્વ મન વચન કાયાના વેગને નિરાધિને અગીયેગી નિબ જ સમાધિ નિરાલંબનગને અવલંબીને કમથી પરમ નિર્વાણ ને પામે છે. ૧-૫૧ છે
इति श्री पातञ्जल योगदर्शने श्रीमद्यशोविजयवाचक पुङ्गवकृतटीकानुसारिगुर्जरभाषायांयोगानुभवसुखसागरे परमपूज्य गुरु प्रवर योगनिष्ठाध्यात्मज्ञान दिवाकर जैनाचार्य श्रीमान् -बुद्धिसागरसूरीश्वर चरण सरोजमधुकरायमान श्रीमऋद्धिसागर सरिकृते प्रथमः पादः समाप्तः ॥
છે અથ દ્વિતીયસાધના
For Private And Personal Use Only