Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 463
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ ] छाया-एतस्मिन्मोहसागर-तरणं श्रेणिश्व केवलं नूनम् । ततश्चायोगयोगः, क्रमेण परमञ्च निर्वाणम् ॥२०॥ અર્થ–આ પ્રમાણે નિરાલંબન યાનને જ્યારે ગી પૂર્ણ રીતે સિદ્ધ કરે છે ત્યારે તે યોગી મહિસાગરને તરીને પાર પામી જાય છે. તે જ ક્ષપકશ્રેણિમાં ચઢવાનું (સિદ્ધિરૂપ) ફળ છે. આ મેહસાગર તરવાનું ફળ કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનનું ફળ અયોગ, વળી અયોગનું ફળ પરમનિર્વાણ છે એમ નિશ્ચય જાણવું. છે ૨૦ છે ભાવાર્થ–આવા પ્રકારના નિરાલંબન ધ્યાનની સિદ્ધિથી તેમાં પૂર્ણતા મેળવે તે અપ્રમત્ત યોગી મુનિવરો કે જેમણે સંસારની અસારતા અને આત્મિક સહજ જ્ઞાનાદિ ગુણેને જાણ્યા છે અને તે જ કારણથી પુદ્ગલભેગની અપવિત્ર વાસનાને સર્વથા ત્યાગ કરી છે તેવા સાધુ પુરૂષો સામર્થ્ય યેગના બળવડે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂફમસંપરાય, ક્ષીણમેહ આદિ ગુણોથી યુક્ત ગુણસ્થાનકની ક્ષકભાવ શ્રેણિમાં ચઢતા ચઢતા અનુકમે અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર નરકાદિક અનેક ગતિમાં ગમનના કારણભૂત સંસારનું બીજ મહ છે, તેથી તે મેહને સાગર કહ્યો છે. તે મોહરૂપ મહાસાગરને તરે છે એવા અધ્યાત્મ ભાવની પરિણતિને ચગદર્શનકાર પતંજલિ મુનિ સંપ્રજ્ઞાતસમાધિ કહે છે. તે આ પ્રમાણે-“વિતર્વવિવારનન્દ્રાસ્મિતાપાનુજમાતંત્રજ્ઞાત: ” ગસૂત્ર. ૧-૧૭ અર્થ-આત્મ દ્રવ્ય વિષે વિશેષ પ્રકારના તર્કરૂપ વિચારવડે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469