Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 446
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] " साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । તીર્થ પતિ નિ, સા સાધુસમાજમ: III” અર્થ––સાધુ-સચ્ચારિત્રવંત મહામુનિઓનું દર્શન બહુ પવિત્ર છે અર્થાત પુણ્યજનક છે, આત્માને ઉદ્ધાર પૂજ્ય મહાત્મા સાધુઓના દર્શન અને સેવાભક્તિથી થાય છે, કારણ કે સાધુપુરૂ તીર્થસ્વરૂપજ છે, એટલું જ નહી પણ જે સ્થાવર તીર્થ તે જ્યારે તેનું સ્વરૂપ સમજીને આરાધીએ ત્યારે તે તારે છે અને સાધુપુરૂષને સમાગમ તે જ્યારે થાય ત્યારે તરત જ ફાયદાલાભ આપે છે માટે જે સત્ય વિધિના ઉપદેશક હોય એવા મહાપુરૂષને સમાગમ ઈચ્છાયેગીઓએ છોડે નહિં. એ પ્રમાણે પ્રસંગ પ્રાપ્ત વિષયની વ્યાખ્યા કહી હવે મૂળ વિષયને પ્રકાશ કરતા જણાવે છે – मूलम्-क्रयमित्थ पसंगणं, ठाणाइसु जत्तसंगयाणंतु । हियमेयं विनेयं, सदगुट्ठाणतणेण तहा ॥ १७ ॥ छाया-कृतमत्रप्रसङ्गेन, स्थानादिषु यत्नसंगतानां तु । हितमेतद्विज्ञेयं, सदनुष्ठानत्वेन तथा ॥ १७ ।। અથ––ચાલતા આ વિષયના પ્રસંગને અનુસરી આટલા વિચાર જણાવ્યા તે બસ છે, હવે સ્થાનાદિક પાંચ ચોગમાં જેઓ પ્રયતનવંત છે . તેમને ચૈત્યવંદનનું સદનુષ્ઠાનપણું જાણવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469