________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬ )
વહાલા બંધુ! હવે તે સમતા ભાવે જે ઉદય આવ્યા છે તેને તે ભેગવ, પણ હવે જે સાચું ભાન આવ્યું હોય તે નવા પાપ ન કરીશ. સર્વ જીવેને ખમાવી તેમની સાથે મૈત્રી બાંધ. કઈ પણ જીવની સાથે વૈરવિધ ન કરીશ, કારણ એટલું જ કે તે વૈરવિધ ભાવિમાં દુઃખ દર્ભાગ્યનું કારણ થાય છે. આત્માની ચિત્તવૃત્તિને શાંત થવા દેતી નથી, તે જ દયાનમાં રાખવું તેવી રીતે વિવેકવંતેએ પુન્યનું ફલ જોગવતા કદાપિ રાજ્યાસાન મલે, ચકવૃત્તિત્વ મળે કે દેવોની સહાયતાથી શાલિભદ્ર જેવા ભેગે મળે તે પણ તેમાં મુંઝાવું નહીં, કારણ તે પુન્ય ફળ પણ સુવર્ણની બેડીસમાન બંધનકારક થાય છે કહ્યું છે કે “ નરવિવુસરમુવરવું સુર્વ વિય માવો ૩સંતો | संवेगओ न मुकखं मुत्तूणं किमपि पत्थेइ ॥ १ ॥
અર્થ –નરેશ્વર-ચક્રવતી તથા વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવ, માંડલિક તથા એકાદ દેશનું રાજ્ય મળવાથી રાજાપણું પણ મળે તેવી જ રીતે વિબુધેશ્વર-વંભૂવનેને
સ્વામિ થવાય કે સર્વ દેવકને સ્વામિ ઇંદ્ર થવાય તોપણ તે કાયમ નિત્ય રહેવાનું ન થાતું હોવાથી છોડતી વખતે પણ દુઃખ ઉપજાવે છે, માટે તે સુખ દુઃખનું કારણ થાતું હોવાથી વિવેકી સજજન પ્રથમથી જ સંવેગભાવને સત્ય વૈરાગ્યને વિચારતા તેવી દેવેન્દ્ર– નરેંદ્રત્વની પદવીઓ સત્તાઓમાં દુઃખ જ જોઈ રહ્યા છે તે કારણથી તેવા પુરૂષ
For Private And Personal Use Only