________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧લ્મ )
ધ્યાન સમાધિયોગમાં અવાય છે, માટે અભ્યાસના અથીએ પ્રથમ સ્થલ-મૂતિ આદિ વડે પિંડસ્થને ત્રાટક ગ વડે સાધવું. તેમાં સિદ્ધિ થતાં જેની મૂતિ બૅય તરીકે હોય તેમનું નામ તથા ગુણસ્વરૂપનું ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન છે. ત્યાર પછી આત્માના જ્ઞાનાદિક ગુણ રૂ૫ શ્વસ્વરૂપનું રૂપસ્થ ધ્યાન કરવું. તે પછી રૂપતીત સિદ્ધ પરમાત્માનું નિરાલંબન ધ્યાન કરવું. આવા નિત્ય થતા અભ્યાસના ગે તત્વજ્ઞાની યોગી પ્રથમ સ્થલ ત્યારપછી સૂક્ષ્મ, સૂક્ષ્મતમ સૂમતર દયેયને અવલંબતાં નિરાલંબન ધ્યાન રૂપ પરમતત્વસ્વરૂપતાને પામે છે. આવા ચાર પ્રકારના ધ્યાનથી મુનિ, કવિ, લેગીનું ધ્યાનામૃતમાં મગ્ન થયેલું મન જગતના તને યથાર્થ જાણું અનુભવીને આત્માને પરમ શુદ્ધ કરે છે. બીજી રીતે પણ ધ્યાનનું સ્વરૂપ છે, તે જણાવે છે. જૈન નિયમ પ્રમાણે ધ્યાન ચાર પ્રકારનાં છે. પ્રથમ આત્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન-એમ ચાર પ્રકારના ધ્યાન છે, તેમાં આધ્યાન ઈષ્ટ સંગોની ઈચ્છા, અનિષ્ટ વિયેગની ઇચ્છા વિગેરે પુદ્ગલ ભેગની ઈરછાવાલા હવાથી, તે દુર્થાન છે. તેમજ રૌદ્રધ્યાન હિંસાના, ચેરીના, જુઠું બેલવાના વિચારવાળું તીવ્ર પરિણમતું ધ્યાન આત્માને સત્ય આનંદને વિરોધી હેવાથી તેને દૂર કરીને ધર્મ તથા શુકલધ્યાનને ધ્યાવવું જોઈયે. આ ધ્યાન તે પિંડસ્થ, પદસ્થ તથા રૂપસ્થ રૂપાતીત સ્વરૂપ ધર્મધ્યાનમાં અંતરભાવ થાય છે. અથવા ધર્મધ્યાન ચાર પ્રકારનું અહિંય ગયું છે. તે આ પ્રમાણે --
For Private And Personal Use Only