Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 461
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ ] નાખનારા ચૈતન્યને ગુણુ ચિત્ ( જ્ઞાન ) માત્રમાં પ્રેમ (પ્રીતિ) આંધવા આગ્રહ છે જેમને, તેમજ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીવાળા સમસામ્રાજ્યને પાળનારા જિનકલ્પી મહામુનિવરેશને નિરાલ’ખન ધ્યાન છે. તેમ કહેવું તે અસંગત (સંબંધ વિનાનુ) થાય, એ શકા કરવી નહીં, જો કે તત્ત્વથી વિચારતાં તે પરમતત્ત્વ-આત્મસાક્ષાત્કાર લક્ષ્યને ધ્યેય કરી ખરાખર તેવી અવસ્થામાં સ્થિર રહેનાર ચેાગીને સામર્થ્ય યોગ થાય છે, અને તે જ નિરાલ’અન પશુ છે, તે પણ પરમતત્ત્વરૂપ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે તૈયારી થાય તેવી આત્મપરિણતિની પહેલાં પરમાત્મા ( અરિહંત સિદ્ધ )ના ગુણુના ધ્યાનમાં એકત્વ ( અભેદ ) ભાવે એક ધ્યેયમાં તદાકાર તદ્રુપ થવા માટે ચેાગ્ય શક્તિમય હાવાથી તેમજ પ્રત્યક્ષ નહિ દેખાયેલા આત્માના ગુણાને પ્રાપ્ત કરવામાં સમથ હોવાથી નિરાલંબન જ છે. તે કારણથી પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ એમ ત્રણ પ્રકારની અવસ્થાની ભાવનાથી રૂપાતીત નામરૂપ આદિથી તથા તેમના કારણરૂપ કથી રહિત થયેલા સહજાનંદી સચ્ચિદાનંદ સિદ્ધ પરમાત્માના ગુણ્ણાની ભાવનાવડે આત્માને એકતારથી ભાવતા છતા જ્યારે એકત્વરૂપ પ્રણિધાન થાય છે તેવા અવસરમાં અપ્રમત્ત જિનકલ્પિ મહામુનિવરા શુકુલ ધ્યાનના અંશ અનુભવમાં આવે છે. તે વખતે તે ધ્યાન નિરાલ’અન યાગ કહેવાય એમ અનુભવસિદ્ધ જ છે. તેમજ સંસારી આત્મા પણ વ્યવહાર (નૈગમ, સંગ્રહ વ્યવહાર) નયની અપેક્ષાથી મૂલ સહજ ગુણને મુખ્ય કરવાવડે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469