________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪')
રહે
વિના વા અન્ય'તર-અંદરનાને બહાર કાઢ્યાવિના વિષયની સ્થાન આસન મુદ્રા વિગેરેની અપેક્ષા વિના જ્યાં જે પવન હાય તેને તે જ જગ્યાએ સ્તંભન કરવા તે ચેાથેા-પ્રથમ પૂરક, કુંભક, રેચક્ર એ ત્રણથી ભિન્ન ચેાથેા પ્રકારના કૈવલ કુંભક પ્રાણાયામ કહે છે, અર્થાત્ શરીરમાં રહેલા વાયુને આકાશની જેમ સ્થિર કરવેા, મુખ નાસિકા પેટ વીગેરે શરીરમાં પવનને રોકી રાખવા તે એવી રીતે કે મુખ નાસિકા ખુલ્લા હોય તે પણ શ્વાસેશ્વાસ ગતિ અંધ જ આ પ્રાણાયામ સહિત કુંભકના અભ્યાસથી સિદ્ધ થાય છે. તે સહિત લક પ્રાણાયામ આ પ્રમાણે થાય—બહારના વાયુને ``ચીને, નાક તથા માઢું બંધ કરીને, ફેફસા તથા પેટમાં પવનને રેકીને શક્તિ પ્રમાણે રહીને રેચક કરવા. પુન: શ્વાસ ખેંચીને તુર્ત રેચક કરવા અને શક્તિ પ્રમાણે રોકી કુડલક કરવા તેને “ સહિતકુંભક કહેવાય છે. આવા અનેક પ્રકારના પ્રાણાયામા અભ્યાસથી હળવે હળવે સિદ્ધ થાય છે. શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી ગુરૂદેવ તે વિધિ જણાવે છે-“પ્રાણવાયુના નિરાધ હળવે હળવે કરવા જોઇએ. જેમ વનમાં રહેનારા હાથી સિ’હ, વિગેરે કર પશુઓને ધીમે ધીમે યુક્તિથી પકડવામાં આવે છે અને વશ કરાય છે; પણ જલ્દીથી યુક્તિ વિના પકડવામાં આવે તે પકડનારના નાશ થાય છે, તેમ પ્રાણાયામ સિદ્ધ કરવામાં પણ પ્રાણવાયુને યુક્તિથી હળવે હળવે શ કરવામાં ન આવે તે સાધકને કાશ-ઉધરસ, શ્વાસ વિગેરે રાગા
46
""
For Private And Personal Use Only