Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 458
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૦ ]. રેકનાર કમની ઉપર છેડીને તે કમને નિમૂલ વિનાશ કરે છે તેમાં જે બાણનું છોડવું તે સાલંબન યાન (ગ) કહેવાય છે. તેથી કેવલજ્ઞાનને પ્રગટ ભાવ થાય છે, પરંતુ અનાલંબન એગમાં તેવા પ્રકારને ફલ આપવાનું સામર્થ્ય નથી તેમ સમજવું. ડશક પ્રકરણમાં જણાવ્યું છે કે – તત્રાપ્રતિષિતોડ્યું, થતા પ્રવૃત્ત તવતતત્ર सर्वोत्तमाऽनुजः खलु, तेनाऽनालम्बनो गीतः ॥ १ ॥ द्रागस्मात्तदर्शन-मिषुपातज्ञातमात्रतो ज्ञेयम् । एतच्च केवलं तत, ज्ञानं यत्तत्परं ज्योतिः ॥ २ ॥ અર્થ તે પરમતત્ત્વમાં (કેવલજ્ઞાન માત્રમાં) આ નિરાલંબન રહેતું નથી, કારણ કે અહીં પ્રાપ્ત થનાર નિરાલંબન ચોગને સ્વભાવથી જ પ્રત્યક્ષ નહી થયેલ પરમ તત્ત્વને લક્ષ્ય કરવા માટે જ પ્રવૃત્તિ કરવાની હોય છે અને ત્યારપછી અંત્ય-છેલે સર્વોત્તમ સૂમકિયાઅપ્રતિપાતી અને વ્યુપરત-ક્રિયાનિવૃત્તિરૂપ ચૌદમા ગુણસ્થાનકરૂ૫ અનાલંબન યોગ થાય છે અને તેની પછી તરતજ નિબંધ શાશ્વત અનંતસુખમય સચ્ચિદાનંદ મેક્ષની પ્રાપ્તિ થાય છે. આ વેગને અનાલંબન એગ પણ સર્વજ્ઞ પુરૂષોએ કહ્યો છે. તે માટે પૃથકત્વવિતર્ક, એકત્વવિતર્ક, અને વિચારમય શુકલ ધ્યાનરૂપ બાણ મૂકવારૂપ અનાલંબન ગનું પરમતત્વ ( શુદ્ધાત્મ) દર્શન કરાવવા સુધી રહેવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469